Online Bible

- Advertisements -




લેવીય 22:30 - પવિત્ર બાઈબલ

30 તમાંરે તે જ દિવસે તે આખુ પ્રાણી જમી લેવું. બીજા દિવસે સવાર માંટે તેમાંથી કાંઈ રાખવું નહિ. હું યહોવા છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તે ને તે જ દિવસે તેને ખાવું; તેમાંથી કંઈ પણ સવાર સુધી તમારે રહેવા દેવું નહિ; હું યહોવા છું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 અને બીજા દિવસની સવાર સુધી તેમાંથી કંઈ બાકી રાખવું નહિ; હું પ્રભુ છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તમારે તે જ દિવસે તે જમી લેવું. બીજા દિવસ સવાર સુધી તેમાંથી કંઈ રહેવા દેવું નહિ. હું યહોવાહ છું.

See the chapter Copy




લેવીય 22:30

Follow us:

Advertisements


Advertisements