Online Bible

- Advertisements -




લેવીય 22:14 - પવિત્ર બાઈબલ

14 “જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના 20 ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જો કોઈ માણસ ભૂલચૂકથી પવિત્ર વસ્તુમાંથી ખાય, તો તેમાં તેનો એક પંચમાંશ ઉમેરીને તે પવિત્ર વસ્‍તુ યાજકને તે પાછી આપે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 “યજ્ઞકાર કુટુંબનો ન હોય તેવો કોઈ માણસ પવિત્ર અર્પણમાંથી જો અજાણતાં ખાય તો તેણે યજ્ઞકારને તેની પૂરેપૂરી કિંમત આપી દેવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના વીસ ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.

See the chapter Copy




લેવીય 22:14

Follow us:

Advertisements


Advertisements