Online Bible

- Advertisements -




લેવીય 21:4 - પવિત્ર બાઈબલ

4 કારણ, યાજક તેના લોકોનો આગેવાન છે તેથી તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે માણસ પોતાના લોકો મધ્યે મુખ્ય [હોય] , તે પોતાને અભડાવીને અશુદ્ધ થાય નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 લગ્નસંબંધને લીધે સગપણમાં આવેલાં સગાંનાં મૃત્યુ વખતે શબને સ્પર્શીને તેણે પોતાને અશુદ્ધ કરવો નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.

See the chapter Copy




લેવીય 21:4

Follow us:

Advertisements


Advertisements