Online Bible

- Advertisements -




લેવીય 21:18 - પવિત્ર બાઈબલ

18 શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ માંણસે પછી તે આંધળો હોય, કે લૂલો હોય, કોઈ અંગ અતિશય મોટું હોય કે નાનું હોય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે જે કોઈ પુરુષને ખોડ હોય, તે [વેદીની] પાસે આવે નહિ; એટલે આંધળો કે લંગડો માણસ, કે બેસી ગયેલા નાકવાળો, કે અધિકાંગી,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 શારીરિક ખોડવાળાએ, એટલે આંધળો, લૂલો, નાનાં, મોટાં કે વધુ અંગવાળો,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય,

See the chapter Copy




લેવીય 21:18

Follow us:

Advertisements


Advertisements