લેવીય 20:23 - પવિત્ર બાઈબલ23 તમાંરે ત્યાંના લોકોના રિવાજો પાળવા નહિ. એ બધા કૂકર્મો કરવા બદલ હું તેમને ધિક્કારું છું અને તે સૌને તમાંરી આગળથી હાંકી કાઢીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢું છું, તેના રિવાજો પ્રમાણે તમારે ન ચાલવું; કેમ કે તેઓ એ સર્વ કૃત્યો કરતા હતા, ને તે માટે હું તેમનાથી કંટાળ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.23 ત્યાં વસતાં લોકોના રીતરિવાજો તમારે સ્વીકારવા નહિ. તેમનાં એ દુષ્ટ કૃત્યોને લીધે હું તેમને ધિક્કારું છું અને તે માટે હું તેમને ત્યાંથી હાંકી કાઢું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢી મૂકું છું તે દેશના લોકોના રિવાજો પાળવા નહિ. કેમ કે આ બધા કાર્યો તેઓ કરતા હતા અને હું તે કાર્યોને ધિક્કારું છું. See the chapter |