Online Bible

- Advertisements -




લેવીય 2:7 - પવિત્ર બાઈબલ

7 જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં [તળીને] મેંદાનું બનાવવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 “જો તમે કઢાઈમાં તળેલું ધાન્ય અર્પણ લાવો તો તે લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું.

See the chapter Copy




લેવીય 2:7

Follow us:

Advertisements


Advertisements