લેવીય 2:15 - પવિત્ર બાઈબલ15 ખાદ્યાર્પણનાં પર તેલ રેડવું અને ઉપર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તે પર તારે તેલ રેડવું, ને તે પર તારે તેલ રેડવું, ને તે પર લોબાન મૂકવો; તે ખાદ્યાર્પણ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 તેમાં તમારે ઓલિવ તેલ નાખવું અને તે પર લોબાન મૂકવો. તે ધાન્ય અર્પણ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે પર તમારે તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો. એ ખાદ્યાર્પણ છે. See the chapter |