લેવીય 2:13 - પવિત્ર બાઈબલ13 પરંતુ તમાંરે તમાંમ પ્રકારની ખાદ્યાર્પણમાં મીઠું નાખવું. તમાંરા ખાદ્યાર્પણ પર દેવનો અતૂટ કરાર છે, તેથી તેના પ્રતીકરૂપ મીઠું નાખવાનું કદી ભૂલવું નહિ. બધાજ અર્પણોમાં મીઠું ઉમરેવું અને ચઢાવવું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 તમારે દરેક ધાન્યઅર્પણમાં મીઠું વાપરવું; કારણ, મીઠું તમારી અને ઈશ્વર વચ્ચેના કરારના પ્રતીકરૂપ છે. તમારે તમારા પ્રત્યેક અર્પણમાં મીઠું ઉમેરવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમારે તમારાં ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમે તમારે મીઠું ચઢાવવું. See the chapter |