લેવીય 19:33 - પવિત્ર બાઈબલ33 “જો કોઈ વિદેશી તમાંરા દેશમાં આવે, ને તમાંરી સાથે રહે તો તમાંરે તેને છેતરવો કે તેની પર ત્રાસ કરવો નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જો કોઇ પરદેશી તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય, તો તેને તમે વિનાકારણ હેરાન ન કરો. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 “તમારી મધ્યે વસતા પરદેશીને હેરાન કરશો નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ. See the chapter |