લેવીય 18:6 - પવિત્ર બાઈબલ6 “તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુએ નીચે પ્રમાણેના નિયમો આપ્યા: “તમારે જેની સાથે લોહીની સગાઈ હોય તેવી સ્ત્રી સાથે સમાગમ કરવો નહિ; હું પ્રભુ છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું. See the chapter |