લેવીય 18:26 - પવિત્ર બાઈબલ26 “પરંતુ તમાંરે માંરા વિધિઓ અને નિયમોનું પાલન કરવું. તમાંરે આમાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇસ્રાએલ પ્રજામાં જન્મેલા હોય કે વિદેશથી આવીને વસ્યા હોય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો, ને એ અમંગળ કર્મોમાંનું કોઈ પણ ન કરો; આ દેશમાંનોએ નહિ તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહિ; See the chapterપવિત્ર બાઇબલ C.L.26 તેથી તમારે મારા નિયમો અને ફરમાનોનું પાલન કરવું. તમારામાંથી કોઈએ પણ, પછી તે ઇઝરાયલી હોય કે તમારી મધ્યે વસતો પરદેશી હોય, આમાંનું કોઈ ધિક્કારપાત્ર કૃત્ય આચરવું નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય. See the chapter |