લેવીય 18:2 - પવિત્ર બાઈબલ2 “ઇસ્રાએલી પ્રજાને કહે: હું યહોવા તમાંરો દેવ છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાયલી લોકને એમ કહે કે, હું યહોવા તમારો ઈશ્વર છું. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 “ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: હું પ્રભુ તમારો ઇશ્વર છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલના લોકોને કહે કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું. See the chapter |