લેવીય 18:16 - પવિત્ર બાઈબલ16 “તમાંરે તમાંરી ભાઈની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ એ તમાંરા ભાઈને કલંકિત કર્યા બરાબર છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તારી ભાભીની આબરૂ તું ન લે, તે તો તારા ભાઈની આબરૂ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 તમારે તમારી ભાભી સાથે સમાગમ કરવો નહિ; તે તો તમારા ભાઈને કલંક લગાડયા બરોબર છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું. See the chapter |