Online Bible

- Advertisements -




લેવીય 18:13 - પવિત્ર બાઈબલ

13 તમાંરે તમાંરી માંતાની બહેન સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે એને તમાંરી માંતા સાથે લોહીની સગાઈ છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તારી માની બહેનની આબરૂ તું ન લે, કેમ કે તે તારી માની નજીકની સગી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તમારે તમારી માસી સાથે સમાગમ કરવો નહિ; એને તમારી માતા સાથે લોહીની સગાઈ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે.

See the chapter Copy




લેવીય 18:13

Follow us:

Advertisements


Advertisements