Online Bible

- Advertisements -




લેવીય 17:9 - પવિત્ર બાઈબલ

9 તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમ છતાં યહોવા સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે પ્રભુને ચડાવે તો એવાનો પ્રભુના લોકોમાંથી બહિષ્કાર કરવો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને યહોવાહ સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ના લાવે તો તે માણસ તેના લોકો મધ્યેથી અલગ કરાય.

See the chapter Copy




લેવીય 17:9

Follow us:

Advertisements


Advertisements