લેવીય 16:9 - પવિત્ર બાઈબલ9 “યહોવા માંટે નક્કી થયેલ બકરો તેણે પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે, તેને રજૂ કરીને હારુન પાપાર્થાર્પણને માટે ચઢાવે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 ત્યાર પછી તેણે પ્રભુને માટે નક્કી થયેલા બકરાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અર્પણ કરવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે. See the chapter |