Online Bible

- Advertisements -




લેવીય 16:31 - પવિત્ર બાઈબલ

31 તમાંરા માંટે તે બહુ ખાસ વિશ્રામનો દિવસ છે. તમાંરે ઉપવાસ કરવાનો છે અને કંઈ કામ કરવાનું નથી. આ કાયમ માંટેનો નિયમ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તે તમારે આત્મકષ્ટ કરવું. તે સદાને માટે વિધિ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 તે દિવસ ખૂબ જ પવિત્ર એવો સાબ્બાથદિન છે. તે દિવસે ઉપવાસ કરવો અને કાંઈ કામ કરવું નહિ. આ નિયમ કાયમને માટે પાળવાનો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.

See the chapter Copy




લેવીય 16:31

Follow us:

Advertisements


Advertisements