Online Bible

- Advertisements -




લેવીય 15:25 - પવિત્ર બાઈબલ

25 “જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો અટકાવ ચાલુ રહે, તો જયાં સુધી અટકાવ આવે ત્યાં સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને કોઈ સ્‍ત્રીને ઋતુનો સમય ન છતાં ઘણા દિવસથી રક્તસ્‍ત્રાવ થયો હોય, અથવા ઋતુના સમય ઉપરાંત તેને સ્‍ત્રાવ ચાલુ રહ્યો હોય, તો તેના સ્‍ત્રાવની અશુદ્ધતાના સર્વ દિવસોભર, તેના ઋતુના સમયની પેઠે તે રહે; તે અશુદ્ધ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 “જો કોઈ સ્ત્રીને ઋતુસ્રાવના સમય સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુસ્રાવના સમય ઉપરાંત રક્તસ્રાવ ચાલુ રહે તો જ્યાં સુધી રક્તસ્રાવ થાય ત્યાં સુધી ઋતુસ્રાવના સમયની માફક જ તે અશુદ્ધ ગણાય.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.

See the chapter Copy




લેવીય 15:25

Follow us:

Advertisements


Advertisements