લેવીય 14:5 - પવિત્ર બાઈબલ5 પછી યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માંટીના વાસણમાં વધેરવાની આજ્ઞા કરવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી યાજક એવી આજ્ઞા કરે કે, તેઓમાંના એક પક્ષીને વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપવું. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 ત્યાર પછી યજ્ઞકાર તેમાંના એક પક્ષીને ઝરાના નિર્મળ પાણીથી ભરેલા માટીના કટોરામાં કાપવાની આજ્ઞા કરે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી. See the chapter |