લેવીય 14:40 - પવિત્ર બાઈબલ40 તો યાજકે ભીંતનામ ફૂગવાળા ભાગને કાઢી નાખીને તેને શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા માંલિકને આદેશ કરવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે. See the chapterપવિત્ર બાઇબલ C.L.40 તો તેણે ફૂગ લાગેલા પથ્થરો કાઢી નખાવી શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા જણાવવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી. See the chapter |