લેવીય 14:39 - પવિત્ર બાઈબલ39 “સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને યાજક ફરીથી સાતમે દિવસે આવીને તપાસે, અને જો તે રોગ ઘરની દીવાલોમાં પસર્યો હોય, See the chapterપવિત્ર બાઇબલ C.L.39 સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર ઘરની તપાસ કરે. જો એ ધાબાં દીવાલોમાં વધુ પ્રસર્યાં હોય, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય, See the chapter |