લેવીય 14:35 - પવિત્ર બાઈબલ35 તો ઘરનો માંલિક યાજક પાસે આવીને માંહિતી આપે, ‘માંરા ઘરમાં કોઢ હોય એવું મને લાગે છે!’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી કે, [મારા] ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 જો કોઈના ઘરમાં હું ફૂગ મોકલું તો તેણે તરત જ યજ્ઞકારને ખબર આપવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, ‘મારા ઘરમાં કુષ્ટરોગ હોય એવું મને લાગે છે.’” See the chapter |