લેવીય 14:27 - પવિત્ર બાઈબલ27 અને પોતાના જમણા હાથની આંગળી વડે તેમાંનુ થોડું સાત વખત યહોવાની સમક્ષ છાંટવું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાંથી કેટલુંક પોતાની જમણી આંગળી યહોવાની સમક્ષ સાત વાર છાંટે. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 અને પોતાના જમણા હાથની આંગળી વડે પ્રભુ સમક્ષ તે સાત વાર છાંટે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને સાત વાર યહોવાહની સમક્ષ છાંટવું. See the chapter |