લેવીય 14:16 - પવિત્ર બાઈબલ16 પછી તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાની સમક્ષ સાત વખત એ તેલનો છંટકાવ કરવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાં પોતાની જમણી આંગળી બોળીને, પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સમક્ષ સાત વાર છાંટે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 અને તેમાં પોતાની જમણી આંગળી બોળી પ્રભુની સમક્ષ સાતવાર તે છાંટે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાહની સમક્ષ સાત વખત તે તેલનો છંટકાવ કરવો. See the chapter |