Online Bible

- Advertisements -




લેવીય 13:48 - પવિત્ર બાઈબલ

48 અથવા શણના કે ઊનના તાણા કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાધ હોય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય, તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

48 અથવા અળસી રેસાના કે ઊનના તાણા કે વાણા પર હોય કે ચામડા પર કે તેમાંથી બનાવેલી વસ્તુ પર હોય,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય,

See the chapter Copy




લેવીય 13:48

Follow us:

Advertisements


Advertisements