લેવીય 13:37 - પવિત્ર બાઈબલ37 પણ જો ઉંદરી હતી એવી ને એવી રહે અને તેમાં કાળા વાળ ઊગવા માંડે તો તે કોઢી નથી. પણ શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 પણ જો ઉંદરી તેને ત્યાં ને ત્યાં જ રહેલી દેખાય, ને તેમાં કાળા વાળ ઊગ્યા હોય, તો ઉંદરી મટી ગિઇ [સમજવી] , તે જન શુદ્ધ છે. અને યાજક તેને શુદ્ધ ઠરાવે. See the chapterપવિત્ર બાઇબલ C.L.37 પરંતુ જો ઊંદરી એવી ને એવી જ રહે અને તેમાં કાળા વાળ ઊગે તો તે મટી ગઈ છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે. યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પણ જો ઉંદરી ત્યાં અને ત્યાં જ રહે અને તેમાં કાળાં વાળ ઊગવા માંડે તો તે કુષ્ટરોગ નથી. તે શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. See the chapter |