Online Bible

- Advertisements -




લેવીય 13:32 - પવિત્ર બાઈબલ

32 યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમજ તે ચામડી કરતાં ઊડી ખબર ના પડે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને સાતમે દિવસે યાજક તે રોગ તપાસે. અને જો, તે ઉંદરી પસરી ન હોય, ને તેમાં પીળા વાળ ન હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય, ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 સાતમે દિવસે તે તેને ફરીથી તપાસે. જો ઊંદરી પ્રસરી ન હોય, વાળ પીળા થયા ન હોય, ઊંદરી ચામડી કરતાં ઊંડે ગઈ ન હોય,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે,

See the chapter Copy




લેવીય 13:32

Follow us:

Advertisements


Advertisements