Online Bible

- Advertisements -




લેવીય 13:22 - પવિત્ર બાઈબલ

22 જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, કારણકે તે કોઢ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જો તે ત્વચામાં પસરી જાય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો રોગ સમજવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 ત્યાર પછી જો તે ચામડીમાં પ્રસરી જાય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે એ તે રક્તપિત્ત છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે.

See the chapter Copy




લેવીય 13:22

Follow us:

Advertisements


Advertisements