Online Bible

- Advertisements -




લેવીય 13:21 - પવિત્ર બાઈબલ

21 પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી તે ચામડી કરતાં ઊડે ઊતરેલું નથી, અને ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્ય્કતિને સાત દિવસ જુદો રાખવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ જો યાજક એને તપાસે, ને જો તેમાં કોઈ ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડો ન હોય પણ ઝાંખો હોય, તો યાજક તેને સાત દિવસ પૂરી રાખે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 પરંતુ તપાસ કરતાં એવું લાગે કે ત્યાંના વાળ સફેદ થયા નથી અને ચામડી કરતાં તે ઊંડું ગયું નથી પરંતુ ઝાંખું પડી ગયું છે તો યજ્ઞકાર તેને સાત દિવસ સુધી અલગ રાખે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઊતરેલું નથી તથા ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્યક્તિને સાત દિવસ સુધી જુદો રાખવો.

See the chapter Copy




લેવીય 13:21

Follow us:

Advertisements


Advertisements