લેવીય 13:14 - પવિત્ર બાઈબલ14 પણ જો માંણસ પર કાચી ચામડી હોય, તો કાચી ચામડી જ્યારથી દેખાઈ હોય, ત્યારથી અશુદ્ધ ગણવો, યાજકે કાચી ચામડી તપાસવી અને માંણસને અશુદ્ધ જાહેર કરવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ જ્યારે જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય, ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.14-15 પણ ચાંદાંમાંથી પરું દેખાવા લાગે તો તે જ સમયથી તે માણસ અશુદ્ધ ગણાય. યજ્ઞકાર તે ચાંદાંની તપાસ કરી તેને અશુદ્ધ જાહેર કરે. પાકેલાં ચાંદાં અશુદ્ધ છે; તે તો ચામડીમાં ચાંદાંનો રોગ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય. See the chapter |