લેવીય 11:35 - પવિત્ર બાઈબલ35 જે કોઈ વસ્તુ પર આવા પ્રાણીનું શબ પડે તે અશુદ્ધ ગણાય, અને એ જો ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. કારણ કે એ અશુદ્ધ છે, અને તમાંરે એને અશુદ્ધ ગણવી જોઈએ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને પ્રત્યેક વસ્તુ જેના પર તેઓના મુડદાનો [કોઈ ભાગ] પડે, તે અશુદ્ધ ગણાય:તે ભઠ્ઠી હોય, કે પછી વાસણોને માટે છાજલી હોય, પણ તેને ભાંગી નાખવી. તે અશુદ્ધ છે, ને તમારે માટે અશુદ્ધ ગણાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 જે કોઈ વસ્તુ પર તેમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. જો તે ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું. તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય. See the chapter |