લેવીય 11:33 - પવિત્ર બાઈબલ33 જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જો કોઈપણ માટલામાં તેઓમાંનું કંઈ પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય, ને તેને તમારે ભાંગી નાખવું. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 તેમાંના કોઈનું શબ માટલામાં પડે તેમાં ભરેલી વસ્તુ અશુદ્ધ ગણાય અને તમારે તે પાત્રને ફોડી નાખવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું. See the chapter |