Online Bible

- Advertisements -




લેવીય 11:23 - પવિત્ર બાઈબલ

23 “તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ [બીજાં] સર્વ ચોપગાં પાંખવાળાં સર્પટિયાં તમને અમંગળ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 પરંતુ બીજા બધાં પાંખોવાળા ચાર પગથી પેટ ઘસડીને ચાલનાર જીવજંતુઓ તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે.

See the chapter Copy




લેવીય 11:23

Follow us:

Advertisements


Advertisements