Online Bible

- Advertisements -




લેવીય 11:12 - પવિત્ર બાઈબલ

12 હું ફરીથી કહું છું કે જે કોઈ જળચર પ્રાણીને પર ન હોય કે ભિંગડાં ના હોય તે ખાવાની તમને મનાઈ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પાણીમાંનાં જેઓને પર તથા ભિંગડાં નથી હોતાં તેઓ સર્વ તમને અમંગળ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 જળચર પ્રાણીઓમાં પર કે ભીંગડાં વગરનાં પ્રાણીઓ તમારે ખાવાં નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે.

See the chapter Copy




લેવીય 11:12

Follow us:

Advertisements


Advertisements