લેવીય 10:5 - પવિત્ર બાઈબલ5 આથી તેઓ ત્યાં ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાંણે પોતાના પિતરાઈ ભાઈઓને પહેરેલા અંગરખા સહિત છાવણી બહાર લઈ ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેથી તેઓ પાસે ગયા, ને મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓ પહેરેલા અંગરખા સહિત તેમને છાવણી બહાર લઈ ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેથી તેઓ આવ્યા અને મોશેના કહ્યા પ્રમાણે તેઓ તેમના ભાઈઓનાં શબ પહેરેલા ઝભ્ભા સહિત છાવણી બહાર લઈ ગયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા. See the chapter |