Online Bible

- Advertisements -




લેવીય 1:8 - પવિત્ર બાઈબલ

8 ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપર ગોઠવે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 પછી તેમણે પ્રાણીના ટુકડા, તેનું માથું અને ચરબી વેદી પરના અગ્નિમાં મૂકવા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના બળતા લાકડાંનાં અગ્નિ પર ગોઠવે.

See the chapter Copy




લેવીય 1:8

Follow us:

Advertisements


Advertisements