લેવીય 1:15 - પવિત્ર બાઈબલ15 યાજક તેને વેદી આગળ ઘરાવે અને તેની ડોક મરડીને માંથું જુદું કરે અને તેનું વેદી પર દહન કરે, અને લોહી વેદીની એક બાજુએ રેડી દે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યાજક તેને વેદી પાસે લાવીને તેનું માથું મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; અને તેનું રક્ત વેદીની બાજુએ નીતરી વહી જવા દે. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 યજ્ઞકારે તેને વેદી સમક્ષ ચડાવવું. તેણે તેની ડોક મરડી નાખવી અને તેના માથાનું વેદી પર દહન કરવું. તેનું રક્ત વેદીની બાજુએ વહી જવા દેવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે. See the chapter |