યર્મિયાનો વિલાપ 5:3 - પવિત્ર બાઈબલ3 અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અમે અનાથ તથા પિતા વગરના થયા છીએ. અમારી માતાઓ વિધવા જેવી થઈ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 અમે અનાથ બન્યા છીએ, અમારા પિતાઓને દુશ્મને મારી નાખ્યા છે; અમારી માતાઓ વિધવા થઈ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે. See the chapter |