Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 5:19 - પવિત્ર બાઈબલ

19 પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હે યહોવા, તમે સર્વકાળ સુધી રહો છો; તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 પણ હે પ્રભુ, તમે સદાસર્વકાળ રાજા છો; તમારું રાજ સર્વકાળ ટકે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 5:19

Follow us:

Advertisements


Advertisements