યર્મિયાનો વિલાપ 5:18 - પવિત્ર બાઈબલ18 કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા, જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 સિયોન પર્વત ઉજ્જડ થયો છે. તેના પર શિયાળવા ફરે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે. See the chapter |