યર્મિયાનો વિલાપ 5:13 - પવિત્ર બાઈબલ13 જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે. અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જુવાનોએ દળવાની ઘંટી ફેરવી છે, ને છોકરાં લાકડાં [ના ભાર] થી લથડતાં ચાલે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે. See the chapter |