Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:9 - પવિત્ર બાઈબલ

9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમણે ઘડેલા પથ્થરથી મારા માર્ગોને બંધ કર્યા છે, તેમણે મારા માર્ગો વાંકાચૂકા કર્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 ચાલતાં ચાલતાં હું લથડિયાં ખાઉં છું; કારણ, જ્યાં જ્યાં હું ફરું ત્યાં ત્યાં પથ્થરની દીવાલોએ મને ઘેરી લીધો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:9

Follow us:

Advertisements


Advertisements