યર્મિયાનો વિલાપ 3:7 - પવિત્ર બાઈબલ7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે. અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેમણે મને વાડથિ ધેર્યો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે મારી બેડી ભારે કરી છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેમણે મને સાંકળોથી બાંધ્યો છે; છુટકારાની કોઈ આશા ન હોય એવા કેદી જેવો હું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે. See the chapter |