યર્મિયાનો વિલાપ 3:6 - પવિત્ર બાઈબલ6 મરી ગયેલા માણસની જેમ. તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેમણે મને પુરાતન કાળન મૂએલાની જેમ અંધારાં સ્થાનોમાં વસાવ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તેમણે મને લાંબા સમયથી મરી ચૂકેલા માણસની જેમ મરણના ઘોર અંધકારમાં ધકેલી દીધો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે. See the chapter |