યર્મિયાનો વિલાપ 3:58 - પવિત્ર બાઈબલ58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે અને મારું જીવન બચાવ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)58 હે પ્રભુ, તમે મારા જીવનો પક્ષ કરીને મારા તરફથી વિવાદ ચલાવ્યા છે; તમે મારા પ્રાણનો ઉદ્ધાર કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.58 હે પ્રભુ, તમે મારા બચાવને માટે આવ્યા અને મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201958 હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે. See the chapter |