યર્મિયાનો વિલાપ 3:54 - પવિત્ર બાઈબલ54 મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 મારા માથા ઉપર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું કે, હું મરી ગયો! See the chapterપવિત્ર બાઇબલ C.L.54 મારી ઉપર પાણી ફરી વળ્યાં એટલે હું બોલી ઊઠયો, “મારું મોત નજીક આવી પહોંચ્યું છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!” See the chapter |