યર્મિયાનો વિલાપ 3:5 - પવિત્ર બાઈબલ5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી તેણે મને કેવો રૂંધી નાખ્યો છે! See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેમણે મારી આસપાસ પિત્તળના વિષનો તથા કષ્ટનો કોટ બાંધીને મને ઘેરી લીધો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેમણે મને શોકમાં ઘેરી લીધો અને દુ:ખની ભીંસમાં લીધો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે. See the chapter |