Online Bible

- Advertisements -




યર્મિયાનો વિલાપ 3:46 - પવિત્ર બાઈબલ

46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 અમારા સર્વ શત્રુઓએ અમારી વિરુદ્ધ પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

46 અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.

See the chapter Copy




યર્મિયાનો વિલાપ 3:46

Follow us:

Advertisements


Advertisements