યર્મિયાનો વિલાપ 3:45 - પવિત્ર બાઈબલ45 તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 લોકોમાં તમે અમને ઉકરડા જેવા તથા કચરા સરખા કર્યા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.45 તમે અમને દુનિયા આખીનો ઉકરડો બનાવ્યા છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે. See the chapter |