યર્મિયાનો વિલાપ 3:44 - પવિત્ર બાઈબલ44 તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો; જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળાથી પોતાને ઢાંકી દીધા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.44 તમે કોપના વાદળ પાછળ છુપાઈ ગયા હતા; તેથી અમારી પ્રાર્થનાઓ પેલે પાર જઈ શકી નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા. See the chapter |